આપના કુળદેવી શ્રી શિહોરી માતાજી ની અસીમ ક્રૃપા થી આપના કુળદેવી શ્રી શિહોરી માતાજીનો
સત્યાવીસમો પાટોત્સવ મહોત્સવ
મુ. શિહોર તા. દેત્રોજ [ વિરમગામ ] મુકામે શ્રી શિહોરી માતાજીના સાન્નિદ્ધય મા
સંવત ૨૦૬૫ જેઠ સુદ-૫ તારીખ ૨૮-૫-૨૦૦૯ ગુરુવાર
ના રોજ યોજેલ હોઈ આપને આ શુભ પ્રસંગ દશૅન અને પ્રશાદ નો લાભ લેવા અમો ભાવભયુ આમંત્રણ પાઠવીએ છીએ.
ચાલો શિહોર ચાલો શિહોર ચાલો શિહોર ચાલો શિહોર
-----------------------------------------------------------
અમદાવાદ થી શિહોરી માતાજી પગપાળા સંઘ --- ભાવભયુ આમંત્રણ
-------------------------------------------------------------------
ગંગાપુજન - નવચંડી હવન - ધજા પુજન
ભાદરવા સુદ - ૧૧ સોમવાર તા. ૩૧-૮-૨૦૦૯
સમય : સવારે - ૭-૦૦ કલાકે
પ્રાસાદી નો સમય - ૧૨.૧૫ બપોરે
પદયાત્રા નો શુભ આરંભ
ભાદરવા સુદ - ૧૧ સોમવાર તા. ૩૧-૮-૨૦૦૯
શુભ આરંભ સમય - ૩.૧૫ બપોરે
શુભ સ્થળ
સોની જગદીશભાઇ કાનજીભાઇ [બજાણાવાળા]
૬,શુકુન એપાટૅમેન્ટ,સ્વામીનારાયાણ મંદીર આગળ, રાધાકૃષણ મંદીર ની બાજુ માં, નારાયાણપુરા ગામ, અમદાવાદ. ફોન : ૦૭૯ - ૨૭૪૮૮૧૯૦
ધજા ચઢાવવાનો સમય
ભાદરવા સુદ પૂનમ
શુકવાર તા. ૪-૯-૨૦૦૯
સમય - ૧૨.૧૫ બપોરે.
No comments:
Post a Comment