જય માં શિહોરી
Saturday, September 3, 2011
અમદાવાદ થી શ્રી શિહોર માતાજી પગપાળા સંઘ
''રાખી તુજમાં વિશ્ર્વાસ શુભ કાર્ય આરંભુ છું
નિર્વિધ્ને પાર પાડજે,માં શિહોરી એવું તમને પ્રાર્થુ છુ''
''નથી હું એકલો ભક્તો ગણ છે સહું મારી સંગાથ
ઘરૂ છું શિર છત્ર તુજને ભકતજનો છે સૌ સંગાથ
અરજ કરૂ શિહોરી માતને રહેજો સૌની સંગાથ''
ઘજા પ્રયાણ ( પદયાત્રા નો શુભારંભ )
તા.૮-૯-૨૦૧૧ ને ગુરૂવાર ભાદરવા સુદ ૧૧ ટાઈમ સવારે ૭.૩૦ કલાકે
શુભ સ્થળ
શ્રી સોની સુનીલકુમાર (છનાલાલ) મુળજીભાઇ
ડી-૩૦૨, સુર્યાઅમી એપાર્ટમેન્ટ,ગાયત્રી નવસર્જન સ્કુલની અંદર,સંસ્કાર ઘામ પાસે,બલોલનગર રોડ,રાણીપ,અમદાવાદ.મોબાઇલ--૯૯૭૯૫ ૩૦૬૮૦
મંદિરના શિખર ઉપર ઘજા આરોહણનો સમય
તા.૧૨-૯-૨૦૧૧ ને સોમવાર ભાદરવા સુદ પુનમ બપોરે ૧૨.૩૯ કલાકે
શુભ સ્થળ
શ્રી શિહોરી માતાજી મંદિર,શિહોર ગામ,તા.દેત્રોજ,જી.અમદાવાદ.
પગપાળા સંઘ પરિવાર તરફ થી આયોજીત કાર્યક્રમ ની રૂપરેખા...
નવચંડી હવન-ઘજા પૂજન
ભાદરવા સુદ ૧૦ બુઘવાર તા.૭-૯-૨૦૧૧ અને સમય સવારે ૭.૦૦ કલાકે.શ્રીફળ હોમવાનો સમય ૪.૩૦ કલાકે.
મહાપ્રસાદ
ભાદરવા સુદ ૧૦ બુઘવાર તા.૭-૯-૨૦૧૧ અને સમય સાંજે પ.૩૦ કલાકે.
આનંદનો ગરબો
ભાદરવા સુદ ૯ ને મંગળવાર તારીખ ૬-૯-૨૦૧૧ અને સમય રાત્રે ૯.૦૦ કલાકે.
શ્રી શિહોરી સંઘ પદયાત્રાનું શુભ પ્રયાણ
તારીખ ૮-૯-૨૦૧૧ ને ગુરૂવાર
સોની સુનીલકુમાર મુળજીભાઇ ના ઘરે થી સવારે ૭.૩૦ કલાકે ઘજા નુ મંગલ પ્રયાણ થઇ જશે.બપોરે પ્રથમ જમણવાર સંઘ તરફથી સોની હર્ષદભાઇ મુળજીભાઇ ના ત્યાં ( સી-૩૦૩,ગંગોત્રી એપાર્ટમેન્ટ,લાડ સોસાયટી રોડ,નહેરૂ પાર્ક,રિલાયન્સ ફેશના ખાચા મા,વસ્ત્રાપુર.) તેમજ બપોરે ૩.૩૦ કલાકે મુનિબાપુ આશ્રમ સાંણદ તરફ પ્રયાણ.તેમજ ત્યાં રાત્રી રોકાણ અને જમણવાર.
તારીખ ૯-૯-૨૦૧૧ ને શુક્રવાર
સવારે ૭.૦૦ કલાકે આરતી-પુજા કરી વાસણા ગામ તરફ પ્રયાણ.બપોરે જમણવાર તેમજ બપોરે ૩.૩૦ કલાકે ખેતીયા નાગદાદા તરફ પ્રયાણ તેમજ ત્યાં રાત્રી રોકાણ-જમણવાર.
તારીખ ૧૦-૯-૨૦૧૧ ને શનીવાર
સવારે ૭.૦૦ કલાકે આરતી-પુજા કરી વિરમગામ વલાણા ચોકડી તરફ પ્રયાણ.બપોરે જમણવાર તેમજ બપોરે ૩.૩૦ કલાકે પંચમુખી હનુમાનજીના મંદિર તરફ પ્રયાણ.તેમજ ત્યાં રાત્રી રોકાણ-જમણવાર.
તારીખ ૧૧-૯-૨૦૧૧ ને રવીવાર
સવારે ૭.૦૦ કલાકે આરતી-પુજા કરી એંડલા ગામ તરફ પ્રયાણ.બપોરે જમણવાર તેમજ સાંજે ૪.૦૦ કલાકે શિહોર ગામ તરફ પ્રયાણ.
તારીખ ૧૨-૯-૨૦૧૧ ને સોમવાર
સવારે ૭.૦૦ કલાકે આરતી-પુજા તેમજ સવારે ૯.૩૦ કલાકે વરઘોડૉ તેમજ ઘજા ચડાવવાનો સમય ૧૨.૩૯ કલાકે.તેમજ ૧.૦૦ કલાકે જમણવાર.
ખાસ નોઘઃ-
પુનમ ના દિવસે લકઝરી બસમાં શિહોર આવવા માટે કારોબારી સભ્યોનો સંપર્ક કરવો.
મોબાઇલ. ૯૮૨૪૬ ૮૩૭૦૫ /// ૯૮૭૯૦ ૭૦૩૨૩
અગત્યની સુચના
(૧).ઓઢવા,પાથરવા માટે શેતરંજી,ચોરસો,હવા ભરેલુ ઓશીકુ,જરૂર પુરતી દવા રેઇનકોટ વગેરે...
(૨).ચામડાનુ પાકિટ,પટ્ટા તેમજ કાળા કપડા માતાજી ના સંઘમાં લાવવા કે પહેરવા નહિ.
(૩).માતાજી ની ઘજાનો ચોખ્ખા હાથે લાભ લેવો.
(૪).માતાજી ની ઘજા ની આગળ કોઇએ ચાલવુ નહિ.
(૫).દરેક સભ્યોએ ફરજીયાત સવાર સાંજે આરતી પુજા ના સમયે હાજર રહેવુ.
(૬).દરેક પદયાત્રીઓએ સંઘ પરિવાર ને સાથ અને સહકાર આપવો.
સભ્ય નોઘાવવા તથા સંઘ ની વઘુ વિગતો માટે સંપર્ક કરવો.
સોની ઘનશ્યામભાઇ ઓઘવજીભાઇ [ પ્રમુખ ] મોબાઇલ - ૯૮૭૯૦ ૭૦૩૨૩
સોની બકુલ મુકુંદભાઇ [ ઉપપ્રમુખ ] મોબાઇલ - ૯૭૨૬૨ ૫૯૯૯૫
સોની કેતન શાન્તીલાલ [ ખજાનચી ] મોબાઇલ - ૯૮૨૪૬ ૮૩૭૦૫
સોની નિમેશ સુનીલભાઇ [ મંત્રી ] મોબાઇલ - ૯૯૭૯૫ ૩૦૬૮૦
સોની પ્રકાશ પ્રવિણભાઇ [સહમંત્રી ] મોબાઇલ - ૯૮૭૯૦ ૭૦૨૯૭
સોની પ્રકાશ મુકુંદલાલ [ કા.સભ્ય ] મોબાઇલ - ૯૯૭૯૩ ૭૦૬૪૬
સોની કિરીટભાઇ લાલજીભાઇ [ કા.સભ્ય ] મોબાઇલ - ૯૪૨૬૭ ૬૪૨૭૨
પટેલ શૈલેષભાઇ પ્રભુદાસ [ કા.સભ્ય ] મોબાઇલ - ૯૮૨૪૦ ૫૧૪૨૬....
પદયાત્રી ની ફી રૂ.૧૦૧/-
બોલો શ્રી શિહોરી માત કી જય.
Subscribe to:
Post Comments (Atom)
જય માં શિહોરી. . .
ReplyDeleteજય માં શિહોરી..
ReplyDeleteરજનીભાઇ...
રાજકોટ માં ડાયરો બધો મઝા માં.......
એકદમ મૌજ માં હિતેષભાઇ. . .
ReplyDelete