જય માં શિહોરી

જય માં શિહોરી

Thursday, October 13, 2011

શ્રી શિહોરી માતાજીનો નવચંડી મહાયજ્ઞ - આમંત્રણ પત્રિકા





આપણા કુળદેવી શ્રી શિહોરી માતાજીની અસીમ કૃપા થી શિહોરી માતાજીનો પ્રથમ ( રોહિષ ગોત્ર માંડલીયા પરિવાર ) નો નવચંડી મહાયજ્ઞ ગામ શિહોર તા.દેત્રોજ (વિરમગામ) મુકામે શ્રી શિહોરી માતાજી ના સ્નાનિઘ્ય માં સંવત ૨૦૬૮ ના કારતક સુદ આઠમ ને ગુરૂવાર તા.૩-૧૧-૨૦૧૧ ના રોજ યોજેલ હોય આપને આ શુભ પ્રસંગે દર્શન અને પ્રસાદ નો લાભ લેવા ભાવ ભર્યુ આમંત્રણ પાઠવીયે છીએ. લી.રોહિષ ગોત્ર માંડલીયા પરીવાર મંડળ,અમદાવાદ. શ્રી શિહોરી માતાજી દેવસ્થાન મુ.પો.શિહોર,તાલુકો-દેત્રોજ,જીલ્લો-અમદાવાદ.પીન - ૩૮૨૧૪૦.

3 comments:

  1. જય હો ભગવતી માઁ શિહોરી તમરો જય હો !!!
    સદૈવ તમારા બાળ પર કૄપા વરસાવતા રહે જો !!!

    ReplyDelete
  2. માડી દયો દર્શન અમને
    સુખ શાંતિ મળે મન ને
    ના તાપ નડે તન ને
    અમે ના ભુલીયે તમને...
    જય માં શિહોરી...

    ReplyDelete
  3. shree shihori tamar darshan ni aasim krupa thi aamro bhav bhav na dukh door thay ane sadev tamara bal par krupa varsavta rehe jo.....

    ReplyDelete